
વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે પોલીસે જીનપરા વિસ્તારમાં શેરી નં. ૧૨ માં આવેલ આરોપી અમિત ઉર્ફે ઘટલો અરવિંદભાઈ સોલંકીના રહેણાંક મકાનમાં દરોડો પાડી ફળીયામાંથી વિદેશી દારૂની 750 મીલીની એક મોટી બોટલ તેમજ 180 મીલીની 60 નંગ ચપલા સહિત કુલ રૂ. 11,500 નો મુદ્દામાલ જપ્ત કરી દરોડા દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતાં આરોપીને ફરાર દર્શાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DUc99RScoPA5Si0rJwdfva?mode=wwt





