

વાંકાનેર તાલુકાના રંગપર ગામની પ્રાથમિક શાળાના બાળકોએ જીવનોપયોગી શિક્ષણના ભાગરૂપે શાળાની નજીક આવેલ ઔદ્યોગિક એકમ વૂડલેમ પ્રા. લિમિટેડ કંપનીની ઇન્ડસ્ટ્રીયલ મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન કંપનીના ડાયરેક્ટર કમલભાઈ મોરીએ બાળકોને MDF શીટ કેવી રીતે તૈયાર થાય તેની સંપૂર્ણ લાઈવ પ્રોસેસ સરળ ભાષામાં સમજાવી હતી, જેથી વિદ્યાર્થીઓને ઉત્પાદક એકમની કાર્યપદ્ધતિનું પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થયું. આ તકે કંપની તરફથી બાળકોને ભોજન સાથે વોટર બોટલની ભેટ આપવામાં આવી હતી….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t



