
વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે શહેરના રેલ્વે સ્ટેશન રોડ પર વ્યાયામ શાળા નજીકથી શંકાસ્પદ બેગ સાથે પસાર થતા આરોપી વનરાજસિંહ સબળસિંહ નકુમ (ઉ.વ. ૨૪) ને રોકી તલાસી લેતા આરોપી પાસે બેગમાંથી ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની સાત બોટલો (કિંમત રૂ. ૮,૯૦૦) મળી આવી હતી, જેથી પોલીસે યુવાનની અટકાયત કરી તેની સામે વાંકાનેર સીટી પોલીસમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DUc99RScoPA5Si0rJwdfva?mode=wwt



