
વાંકાનેર તાલુકાના લાલપર ગામે આવેલ બિગ બેસ્ટ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા મૂળ ઝારખંડના વતની નિરંજનભાઈ ડોમનભાઈ તુરી નામના 35 વર્ષિય શ્રમિક યુવાનને ગઈકાલે સવારે પોતાના રૂમમાં હાર્ટએટેક આવી જતાં તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેરના લાલપર ગામે હાર્ટ એટેકથી 35 વર્ષિય યુવાનનું મોત…
RELATED ARTICLES




