
વાંકાનેર પંથકમાં દિન પ્રતિદિન બાઇક ચોરીના બનાવો સતત વધી રહ્યા છે જેને ડામવામાં પોલીસ તંત્ર નિષ્ફળ નિવડ્યું છે, ત્યારે વાંકાનેરના હસનપર ગામેથી વધુ બે બાઇક ચોરી અંગે ફરિયાદ નોંધાઈ છે, જેમાં ફરિયાદી અજયભાઈ ભુપતભાઈ પરસોંડાના ઘર પાસે પાર્ક કરેલ હિરો સ્પ્લેન્ડર બાઇક નં. GJ 36 AD 0790 અને GJ 36 AG 0790 એમ બે બાઈકની કોઇ અજાણ્યા તસ્કરો એકસાથે ચોરી કરી લઇ જતા આ મામલે સીટી પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે…..
દિનપ્રતિદિન બાઇક ચોરીના વધતા બનાવોથી સાવધાન…: વાંકાનેરના હસનપર ગામેથી એકસાથે બે બાઇકની ચોરી….
RELATED ARTICLES



