વાંકાનેર તાલુકાના રાજસ્થાની ગામની સીમમાં આવેલ શ્રી હરી એન્ટરપ્રાઇઝ સેન્ડ સ્ટોન નામના પ્લાન્ટમાં કામ કરતાં અખીલેશ ચન્દ્રબલી યાદવ (ઉ.વ. ૨૨, મુળ રહે. ઉત્તરપ્રદેશ) નામના યુવાને કોઇ અગમ્ય કારણોસર ગઇકાલે પ્લાન્ટની ઓરડીમાં ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..
વાંકાનેરના રાજસ્થળી ગામે યુવાને ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું….
RELATED ARTICLES