વાંકાનેર શહેરના દિગ્વિજય નગર પેડકમાં રહેતા બહાદુરખાન બુરાનખાન પઠાણ (ઉ.વ. ૭૯) નામના વૃદ્ધ ગઇકાલે સોસાયટીમાં દુકાને બેઠેલા હોય, ત્યારે અચાનક તેમને શ્વાસ ચડી જતા બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર અર્થ વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, ત્યાં ફરજ પરના તબીબે તપાસી તેમના મૃત જાહેર કર્યા હતા, જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેરના દિગ્વિજયનગર પેડકમાં દુકાને બેઠેલા વૃદ્ધને અચાનક શ્રાસ ચડતા બેભાન થઈ ગયા બાદ મોત….
RELATED ARTICLES