વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ઢુવા ગામની સીમમાં ગેલ ભવાની હોટલ પાછળ જાહેરમાં વરલી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતા કેતનભાઇ છગનભાઈ ગાગડીયા (ઉ.વ. ૩૬, રહે. નવાપરા-પંચાસર રોડ, વાંકાનેર)ને રંગે હાથે વરલી ફીચરના સાહિત્ય સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે...
વાંકાનેરના ઢુવા ગામેથી જાહેરમાં વરલી ફીચરના આંકડા લખી જુગાર રમતા એક ઝડપાયો….
RELATED ARTICLES