વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ગત તા. ૦૭ ઓગષ્ટના રોજ વાંકાનેર શહેર નજીક વઘાસીયા ટોલનાકા પાસેથી એક આઇસર ટ્રકમાં ડુંગળીના કટ્ટાઓ નિચેથી 53 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોય, જે બનાવમાં પોલીસે આરોપી મોહમદઉસ્માન મોહંમદઉંમર મેવુ (રહે. હરિયાણા)ની ધરપકડ કરી જેલ હવાલે કરતાં આરોપીએ પોતાના વકીલ હાર્દિકસિંહ ચંપાવત, કિરીટસિંહ સિસોદીયા, મયુરસિંહ પરમાર મારફતે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરતાં નામદાર કોર્ટ આરોપીના શરતી જામીન મંજુર કરવા હુકમ કર્યો છે….

વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t