વાંકાનેર તાલુકાના સમઢીયાળા ગામની સીમમાં આવેલ ગુણવંતભાઈ ભરવાડની ખાણ નજીક ધુળ-માટીનો ફેરો ભરી પસાર થતા એક ટ્રેક્ટર નં. GJ 36 F 7720 ના આડે ઢોર ઉતરતા તેને બચાવવા જતાં ટ્રેક્ટરનું ટાયર ખાડામાં ઉતરી જતાં ટ્રેક્ટર પલ્ટી ખાઇ જતાં ચાલક દેવકરણભાઈ કડવાભાઈ સાપરા (ઉ.વ. ૩૪, રહે. ગુંદાખડા) ટ્રેક્ટર નિચે દબાઇ જતાં શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા તેનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t