વાંકાનેર પંથકમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા આશા વર્કર તથા ફેસીલીએટર બહેનોને ડિજિટલ કામગીરી કરવા માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક સક્ષમ મોબાઇલ આપવામાં આવે તેમજ જ્યાં સુધી મોબાઇલની ફાળવણી કરવામાં આવે ત્યાં સુધી ઓનલાઇન કામગીરી કર્મચારીઓના મોબાઇલથી કરવાની ફરજ પાડવાનું રોકવામાં આવે તે અંગે વાંકાનેર પંથકના કોઠી, તીથવા, મેસરીયા, ઢુવા, પાડધરા, પીપળીયા રાજ, સિંધાવદર, દલડી સહિતના પીએચડી સેન્ટરો પર મેડિકલ ઓફિસરોને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી….
વાંકાનેર પંથકમાં આશા વર્કર તથા ફેસિલિએટરને ડિજીટલ કામગીરી માટે સક્ષમ મોબાઇલની ફાળવણી કરવા આવેદનપત્ર પાઠવાયા…..
RELATED ARTICLES