મોરબી એલસીબી ટીમ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન અને મોરબી સિટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પ્રોહીબીશનના ગુનાઓમાં સંડોવાયેલા આરોપી શામજીભાઈ ઉર્ફે વિજયભાઈ સુખાભાઈ સારલા (ઉં. વ. ૨૪ રહે. નળખંભા, જિ. સુરેન્દ્રનગર) સામે પાસા દરખાસ્ત તૈયાર કરેલ હોય, જે મોરબી જિલ્લા કલેકટર કે. બી. ઝવેરીન દ્વારા મંજૂર કરી પાસા વોરંટ ઈશ્યુ કરતાં પોલીસે આરોપી શામજીભાઈને ઝડપી પાડી પાસા એક્ટ હેઠળ અટકાયત કરી જૂનાગઢ જિલ્લા જેલ હવાલે કર્યો હતો….
વાંકાનેર અને મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ ઇસમને પાસા તળે જેલ હવાલે કરાયો….
RELATED ARTICLES