વાંકાનેર તાલુકાના પાંચદ્વારકા ગામના મદીના વેલ્ફેર ગ્રુપ દ્વારા આજરોજ ઇદે મિલાદ તહેવાર નિમિત્તે આખરી નબીના 1500માં જન્મ દિવસની ખુશીમાં વાંકાનેર વિસ્તારની નવ હોસ્પિટલોમાં સારવાર લેતાં 100 થી વધારે દર્દીઓમાં ફ્રુટ તથા નાસ્તાની કીટનું વિતરણ કરી તહેવારની પ્રેરણાદાયી ઉજવણી કરવામાં આવી હતી…
વાંકાનેર : મદીના વેલ્ફેર દ્વારા ઇદે મિલાદ તહેવાર નિમિત્તે હોસ્પિટલોમાં દર્દીઓને ફ્રુટ તથા નાસ્તાની કિટનું વિતરણ કરાયું….
RELATED ARTICLES