ઇસ્લામ ધર્મના મહાન પયગંબર સાહેબની જન્મ જયંતીને મુસ્લિમ બિરાદરો દ્વારા ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવતી હોય છે, ત્યારે આ વર્ષે 1500 માં ઇદે મિલાદ તહેવાર નિમિત્તે વાંકાનેરની ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા આવતીકાલ શુક્રવારે રક્તદાન કેમ્પ તથા ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેથી દર્દીઓને આ ફ્રી નિદાન કેમ્પનો લાભ લેવા તેમજ યુવાનોને વધુમાં વધુ રક્તદાન કરવા અપિલ કરવામાં આવી છે….
ફ્રિ નિદાન કેમ્પ તથા રક્તદાન કેમ્પ
તારીખ : 05-09-2025, શુક્રવાર
સમય : બપોરે 3 થી સાંજે 6 સુધી…
સ્થળ : ગેલેક્સી હોસ્પિટલ, ગુલશન પાર્ક મેઇન રોડ, ચંદ્રપુર, વાંકાનેર.
રજીસ્ટ્રેશન માટે…