
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા એક આરોપીને વાંકાનેર તાલુકા પોલીસે લુણસર ગામેથી ઝડપી પાડ્યો છે, જેમાં વાંકાનેર તાલુકા પોલીસે ચોક્કસ ખાનગી બાતમીના આધારે, ધ્રોલ પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં ફરાર આરોપી ભરતભાઈ રતાભાઈ ગમારાને પોલીસે લુણસર ગામના ઝાંપા પાસેથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t



