વાંકાનેર સિટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરમાંથી થેલીમાં આઠ જેટલા બિલ વગર શંકાસ્પદ મોબાઈલ વેંચવા માટે નીકળેલા આરોપી અશોકભાઈ ઉર્ફે રાજેશ ગાંડુભાઈ ઉઘરેજા (ઉ.વ. ૪૦, રહે. વઘાસીયા)ને ઝડપી પાડી રૂ. 34,000 ની કિંમતના આઠ મોબાઇલ આરોપી પાસેથી કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…..
વાંકાનેરની બજારમાં બિલ વગર આઠ શંકાસ્પદ મોબાઇલ વેંચવા નિકળેલ એક ઇસમ ઝડપાયો….
RELATED ARTICLES