વાંકાનેર શહેર ખાતે દરેક પ્રકારની નવી કારના આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે બુકિંગ, જુની કાર લે-વેંચ, કાર ફાયનાન્સ તથા ઇન્સ્યોરન્સ, કાર એસેસરીઝ, દરેક પ્રકારના વિમા સહિતની સર્વિસ સાથે એક વર્ષ પહેલાં શરૂ થયેલા એસ. એ. ઓટોની સફળતાનું એક વર્ષ પૂર્ણ થતાં આવતીકાલ ગુરુવારે 1st Anniversary Celebration નું આયોજન કરવામાં આવ્યું હોય, જેથી આ ઉજવણીમાં સહભાગી થવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….
🎊 1st Anniversary Celebration 🎊
તારીખ : 04-09-2025, ગુરૂવાર
સમય : સવારે 9:30 થી આપના આગમન સુધી…
એસ. એ. ઓટો ખાતે ઉપલબ્ધ વિવિધ સર્વિસિઝ….
• દરેક કંપનીની નવી કારના બુકિંગ…
• જુની કાર લે-વેંચ
• દરેક પ્રકારની કારની એસેસરીઝ
• તમામ પ્રકારના વિમા
• નવી તથા જુની કાર પર લોન
• જુની કાર પર 200% સુધી કેશ લોન સુવિધા…
નવી-જુની કાર સહિત તમામ પ્રકારની કાર સર્વિસ માટે આજે જ અમારો સંપર્ક કરો….