વાંકાનેર શહેર નજીક લીંબળા ગામ પાસે નેશનલ હાઇવે પર આવેલ મુસ્લિમ સમાજના ધર્મગુરૂ અને આસ્થાના પ્રતિક સમા ઇન્તેખાબ આલમ ઉર્ફે ગુલામઅલી બાવા સાહેબ(ર.અ.)ની દરગાહ ખાતે આવતીકાલે ત્રીજા ઉર્ષ મુબારકની ઉજવણી કરવામાં આવશે, જે અનુસંધાને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કુરઆન ખ્વાની, તકરીર, આમ ન્યાઝ, ચંદલ શરીફ અને રાત્રે મહેફિલ-એ-શમાના કાર્યક્રમો ગોઠવવામાં આવ્યા છે….
આ બીજા ઉર્ષ મુબારક પ્રસંગે તમામ મુરીદિન તથા અકીદતમંદોએ હાજરી આપી સવાબે દારયન હાસિલ કરવા સજ્જાદાનશીન હઝરત પીર સૈયદ મોહમ્મદ ફાઝિલશાહબાવા સાહેબ મદ્દઝિલ્લહુલઆલી અને દરગાહ કમિટી તરફથી જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે….
ઉર્ષ મુબારકના કાર્યક્રમો…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DhWMQtpNZQHHlQNnvOIvCp