વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ તા. 25 જુન, બુધવારના રોજ રાજકોટની નામાંકિત એચસીજી હોસ્પિટલના હૃદય રોગના નિષ્ણાંત ડો. નિલેશ કથીરિયાની રાહત દરે કન્સલટેશન ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં દરેક પ્રકારના હૃદય રોગોનું સારવાર તથા સચોટ નિદાન કરવામાં આવશે, જેનો લાભ લેવા વાંકાનેર વિસ્તારના દર્દીઓને અનુરોધ કરાયો છે….
• રાહતદરે ઓપીડી •
તારીખ : 25/06/2025, બુધવાર
સમય : બપોરે 1 થી 3 સુધી…
સ્થળ : પાસલીયા હોસ્પિટલ-વાંકાનેર
હૃદય રોગને લગતી તકલીફ ધરાવતા દર્દીઓએ અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરવો….
Mo. 81605 16145
પાસલીયા હોસ્પિટલ
ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, ૨૭ નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર
વધુ માહિતી માટે મો. 99099 71142 પર સંપર્ક કરવો…